धनानि भूमौ पशवश्च गोष्ठे, भार्या गृहद्वारि जनाः श्मशाने |
देहश्चितायां परलोक मार्गे, कर्मानुगो गच्छति जीवः एकः ||
ધન ભૂમિ સુધી, પશુઓ ગભાણ સુધી, ઘરવાળી ઘર ના દરવાજા સુધી, અને લોકો સ્મશાન સુધી, તમારૂ શરીર ચિતા જ સુધી તમારો સાથ આપશે। તમારી સાથે એટલેકે તમારા આત્મા સાથે ફક્ત તમારા કર્મોજ આવશે।
ચરણ બદલી ને ગાવાથી પણ સંસ્કૃત ના કોઈપણ શ્લોક નો રાગ, છંદ કે અર્થ બદલાતો નથી. જુઓ નીચેનો વિડિઓ જેમાં આ શ્લોક નું ઉદાહરણ આપી સમજાવ્યું છે.
No comments:
Post a Comment