Tuesday, April 28, 2020

dinaante cha pibet dugdham


दिनान्ते च पिबेत् दुग्धं, निशान्ते च पिबेत् पयः l
भोजनान्ते पिबेत् तक्रम्, किं वैद्यस्य प्रयोजनम् ll


દિવસ ના અંતે (રાત્રે) દૂધ પીવો,  રાત્રી ના અંતે (સવારે) પાણી પીવો, ભોજન ના અંતે છાસ પીવો, તો પછી વૈદ્ય નું શું કામ?

dinaante cha pibet dugdham, nishaante cha pibet payah l bhojanaante pibet takram, kim vaidyasya prayojanam ll

No comments:

Post a Comment

Shubhashitani

आशाया:किरणा:स्युर्वा सूर्यनारायणस्य च। जीवनतिमिरं गाढं नाशयन्ति न संशय:।। આશા ના કિરણો હોય કે પછી ભગવાન સૂર્યનારાયણ ના હોય પણ જીવનના ગાઢ અંધ...