Friday, April 24, 2020

Sarpa Pibanti Pavanam


सर्पाः पिबन्ति पवनं न च दुर्बलास्ते शुष्कैस्तृणैर्वनगजा बलिनो भवन्ति |
कन्दैः फलैर्मुनिवराः क्षपयन्ति कालं संतोष एव पुरुषस्य परं निधानम् ||


શ્લોક નો અર્થ
સર્પ પવન પીવે છે છતાં પણ દુર્બળ નથી સૂકું ઘાસ ખાઈને પણ હાથી બળવાન છે કંદમૂળ ખાઈને ષિમુનિ લાંબા સમય સુધી જીવિત રહે છે મનુષ્ય માટે સંતોષ જ સૌથી મોટો ખજાનો છે

sarpāḥ pibanti pavanaṃ na ca durbalās te śuṣkais tṛṇair vana-gajā balino bhavanti | kandaiḥ phalair muni-varā gamayanti kālaṃ santoṣa eva puruṣasya paraṃ nidhānam || 156 || Panchtantra Shloka

No comments:

Post a Comment

Shubhashitani

आशाया:किरणा:स्युर्वा सूर्यनारायणस्य च। जीवनतिमिरं गाढं नाशयन्ति न संशय:।। આશા ના કિરણો હોય કે પછી ભગવાન સૂર્યનારાયણ ના હોય પણ જીવનના ગાઢ અંધ...