Friday, April 24, 2020

Vejetvyalanka Charan Taraniyo Jalanidhi



विजेतव्या लङ्का चरण तरणियो जलनिधि
विपक्ष: पौलत्स्यो रणभूवि सहायाश्च कपय: |
तथाप्येको राम:सकल मवधीद्राक्षसकुलं
क्रियासिद्धि: सत्वे भवति महतां नोपकरणे ||


શ્લોક નો અર્થ :
લંકા પર વિજય મેળવવા માટે ચાલીને સમુદ્ર પાર કરવાનો હતો,  શત્રુ રાવણ જેવો શક્તિશાળી હતો, રણભૂમિ માં સહાયતા માટે કપિ હતા, તેમછતાં પ્રભુ શ્રીરામે સંપૂર્ણ રાક્ષસકુળ નો સંહાર કર્યો, ખરેખર! ક્રિયાસિદ્ધિ પોતાના સત્વ થી થાય છે, ઉપકરણો થી નહીં।   

अर्थ : प्रभु श्रीरामको रावणको हराने हेतु समुद्रको पार करना पडा | उनके शत्रु रावण शक्तिशाली थे और उनके सैनिक वानर थे अर्थात् परिस्थितियां विपरीत थीं तथापि प्रभु श्रीरामने असुरोंका संहार किया | महान व्यक्तिके यश उनकी स्वयंकी क्षमतापर निर्भर करता है, वे यशस्वी होने हेतु किस माध्यमका प्रयोग करते हैं उसपर नहीं निर्भर करता !

Sanskrut Shubhasitan
For defeating Lanka, (Lord Rama) had to walk across the sea. His opponent was (powerful) RavaNa, and his army was of monkeys (All odds were against Rama). Inspite of that Rama killed all the demons. Success of great men depend solely on their own capacities, and not on the means they get to use.

No comments:

Post a Comment

Shubhashitani

आशाया:किरणा:स्युर्वा सूर्यनारायणस्य च। जीवनतिमिरं गाढं नाशयन्ति न संशय:।। આશા ના કિરણો હોય કે પછી ભગવાન સૂર્યનારાયણ ના હોય પણ જીવનના ગાઢ અંધ...