Wednesday, May 6, 2020

Vidhya Vivaday Dhanam Maday Shakti

विद्या विवादाय धनं मदाय शक्तिः परेषां परिपीडनाय।
खलस्य साधोः विपरीतमेतद् ज्ञानाय दानाय च रक्षणाय॥


શ્લોક નો અર્થ : વિદ્યા, ધન અને શક્તિ જો એક દુર્જન પાસે હોય તો તે તેને વિવાદી, અહંકારી અને અત્યાચારી બનાવે છે. તેજ જો એક સજ્જન પાસે હોય તો તેનાથી વિપરીત તે તેને જ્ઞાની, દાની અને રક્ષક બનાવે છે.

विद्या, धन और शक्ति जहाँ एक खल (दुर्जन) को विवादी, अहंकारी और अत्याचारी बनाते हैं वहीं वे एक साधु (सज्जन) को ज्ञानी, दानी और रक्षक बनाते हैं।

No comments:

Post a Comment

Shubhashitani

आशाया:किरणा:स्युर्वा सूर्यनारायणस्य च। जीवनतिमिरं गाढं नाशयन्ति न संशय:।। આશા ના કિરણો હોય કે પછી ભગવાન સૂર્યનારાયણ ના હોય પણ જીવનના ગાઢ અંધ...