Tuesday, May 12, 2020

Yojaks Tatra Durlabham

अमंत्रं   अक्षरं    नास्ति, नास्ति   मूलं   अनौषधः ।
अयोग्यः पुरूषः नास्ति, योजकः   तत्र    दुर्लभः ॥

એવો કોઈ અક્ષર નથી જેનાથી કોઈ મંત્ર શરુ ના થતો હોય,
એવું કોઈ મૂળ નથી જે કોઈ રોગ ની ઔષધિ ના હોય,
કોઈ પણ કામ ન આવી શકે એવો કોઈ મનુષ્ય નથી,
આ બધાં નો આયોજક જ દુર્લભ છે.

संसार में कोई ऐसा अक्षर नहीं है जिससे कोई मंत्र न शुरू होता हो।  कोई ऐसा मूल (जड़) नहीं जो किसी रोग की औषधि नहीं है, तथा दुनिया में कोई भी व्यक्ति पूर्णतः अयोग्य नहीं है जो किसी काम न आ सके।  किन्तु उक्त तीनों का (मंत्र, औषधि और व्यक्ति का) समुचित प्रयोग करने वाले योजक कठिनता से मिलते हैं।

No comments:

Post a Comment

Shubhashitani

आशाया:किरणा:स्युर्वा सूर्यनारायणस्य च। जीवनतिमिरं गाढं नाशयन्ति न संशय:।। આશા ના કિરણો હોય કે પછી ભગવાન સૂર્યનારાયણ ના હોય પણ જીવનના ગાઢ અંધ...