મંદાક્રાંતા છંદ ની ઓળખ :
કુલ ચરણ - 4,
દરેક ચરણ માં -17અક્ષર (વર્ણ ) હોય.
કુલ અક્ષર 68 હોય.
પહેલો વર્ણ ગુરુ હોય છે
નીચે બધા મંદાક્રાંતા છંદ ના શ્લોકો ની લિંક છે. ક્લિક કરવાથી શ્લોક ની બધી માહિતી મળશે। વિડિઓ સાથે।
યતી 4,6,7 વર્ણ પર , કાલિદાસ નું મેઘદૂત આ છંદ માં છે
Mandakranta Chhand Shloka List मन्दाक्रान्ता छन्द
No comments:
Post a Comment