Monday, May 4, 2020

Morning Subhashit

श्रमेण लभ्यं सकलं न श्रमेण विना क्वचित् ।
सरलाङ्गुलि संघर्षात् न निर्याति घनं घृतम् ॥

શ્લોક નો અર્થ। પરિશ્રમ । શરીર દ્વારા મનપૂર્વક કરેલું કામ પરિશ્રમ કહેવાય છે. પરિશ્રમ વગર જીવન ની સાર્થકતા નથી. પરિશ્રમ વગર વિદ્યા કે ધન પણ મળતા નથી. પરિશ્રમ વગર ખાધેલું ભોજન પણ સ્વાદ લાગતું નથી.
शरीर के द्वारा मनपूर्वक किया गया कार्य परिश्रम कहलाता है । परिश्रम के बिना जीवन की सार्थकता नहीं है  परिश्रम के बिना न विद्या मिलती है और न धन। परिश्रम के बिना खाया गया भोजन भी स्वादहीन होता है। अतः हमें सदैव परिश्रम करना चाहिए। परिश्रम से ही कोई देश, समाज और परिवार उन्नति करता है।

No comments:

Post a Comment

Shubhashitani

आशाया:किरणा:स्युर्वा सूर्यनारायणस्य च। जीवनतिमिरं गाढं नाशयन्ति न संशय:।। આશા ના કિરણો હોય કે પછી ભગવાન સૂર્યનારાયણ ના હોય પણ જીવનના ગાઢ અંધ...